ગાંધીનગરમાં CM નિવાસસ્થાનની પાછળ જ દારુની ભઠ્ઠીઓ ચાલે છે: શંકરસિંહ વાઘેલા

છેલ્લા બે દિવસથી દારૂબંધીને લઈને રાજનીતિ ગરમાઈ ગયી છે ત્યારે હવે આ વિવાદમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ ઝંપલાવ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ભાવનગરના એક કાર્યક્રમમાં અશોક ગેહલોતનું સમર્થન કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે, ગુજરાતમાં દારૂબંધીના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર તેમણે આક્ષેપ કર્યો કે, ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાનની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ચાલે છે. છતાં સરકાર દારૂબંધીના કડક કાયદાની ખોટી વાતો કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં કોંગ્રેસની હારની જવાબદારી પરેશ ધાનાણીએ સ્વીકારી અને પોતાના રાજીનામાનો પ્રસ્તાવ રજૂ કર્યો

આ પણ વાંચો :   વિઝા મેળવવા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ કરવું પડ્યું ટ્વીટ, જાણો પછી શું થયું?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments