Video: અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જૂનાગઢમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અલ્પેશ અને ધવલસિંહના ભાજપમાં જોડાવવા અંગે મારી પાસે કોઈ માહિતી નથી. અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ અંગે કોઈ નક્કર માહિતી ન હોવાનો જીતુ વાઘાણીએ એકરાર કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Witnesses killings carried out on 'behalf of Asaram', reveals shooter - Tv9

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: TV અને ફિલ્મ જગતની અભિનેત્રીએ PM Modiને Twitter પર કર્યો આવો સવાલ

જીતુ વાઘાણીના આ નિવેદનથી અલ્પેશના ભાજપમાં જોડાવવા અંગે કોઈ નિર્ણય ન લેવાયો હોય તેવું જણાય છે. સુત્રોના જણાવ્યા મૂજબ અલ્પેશ જે.પી.નડ્ડાની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે તેવી શક્યતાઓ હતી. અલ્પેશ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અને ઠાકોર સેનાની કોર કમિટિની મીંટિગમાં ચર્ચા થયા બાદ ભાજપમાં જોડાવાનો નિર્ણય લેવાયો હતો.

READ  વડાપ્રધાન સહિત 58 પ્રધાનોની શપથવિધિ બાદ આજે નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, આજે નક્કી થશે કોને કયું ખાતું મળશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?
FB Comments