વડોદરા: કોરોના સામે એન્ટી બેક્ટેરિયલ માસ્ક, M.S. યુનિવર્સિટીના ટેક્સટાઈલ વિભાગની શોધ

These Antibacterial face masks will help to fight coronavirus

કોરોના સામેની લડાઈમાં માસ્ક અત્યંત ઉપયોગી હથિયાર છે, ત્યારે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ટેક્સટાઈલ વિભાગે એન્ટી બેક્ટેરિયલ કાપડ બનાવવામાં સફળતા મેળવી છે. જેમાં તુલસી, અરડૂસી, લીમડો અને મંજિસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખાસ કાપડથી બનેલા માસ્કને 50 વખત ધોયા પછી પણ બેક્ટેરિયા વિરોધી ગુણ નાશ પામતો નથી. M.S. યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થી 2014થી જ બેક્ટેરિયા વિરોધી કાપડ પર રિસર્ચ કરી રહ્યાં હતા. આ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની ટીમને અનેક પ્રયોગ બાદ સફળતા મળી છે. જો કે કાપડ કોરોના સામેની લડાઈમાં કેટલું ઉપયોગી છે, તેનું પરિક્ષણ કરવાનું હજી બાકી છે.

READ  VIDEO: વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા: હવામાન વિભાગ

આ પણ વાંચો: કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનો દાવો, ચીને રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે કર્યું હતું ફંડિંગ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments