EPFO ઓનલાઈન ક્લેમ કરવા માટે છે કેટલીક શરતો, તે સિવાય તમે નથી ઉપાડી શકતાં એડવાન્સ પૈસા

these are some conditions for epfo online claim you will not be able to withdraw advance money without them EPFO online claim karva mate che ketlik sharato te sivay tame nathi upadi shakta advance paisa

કોરોના સંકટ અને લોકડાઉનને લઈ ગયા મહિને કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ખાતાધારકોને રાહત આપતા 75 ટકા સુધીની રકમ ઉપાડવાની પરવાનગી આપી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે તેની જાહેરાત કરી હતી.

EPFO ઓનલાઈન ક્લેમ કરવા માટે છે કેટલીક શરતો, તે સિવાય તમે નહી ઉપાડી શકો એડવાન્સ પૈસા#TV9News #TV9Live #EPFO #PF #EPFOOnlineClaim #CoronaVirus #Covid19

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, १९ एप्रिल, २०२०

નોંધનીય છે કે તે ખાતાધારક જેમનો માસિક પગાર 15 હજાર રૂપિયા સુધી છે. તે તેના માટે યોગ્ય છે. કોરોના સંકટની વચ્ચે લોકોને કોઈ પ્રકારની નાણાકીય સમસ્યા ના થાય તે કારણથી સરકારે આ નિર્ણય લીધો છે. ખાતાધારક EPFOની વેબસાઈટ કે એપ્લિકેશન દ્વારા ઓનલાઈન આવેદન કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લૉકડાઉનના કારણે પોર્ટુગલમાં 150 ગુજરાતીઓ સહિત 400 ભારતીયો ફસાયા, મદદ માટે કરી અપીલ

સરકાર મુજબ તે એકાઉન્ટમાં જમા 75 ટકા રકમ અથવા ત્રણ મહિનાનો પગાર અને DA, જે પણ ઓછું હશે તે ઉપાડી શકે છે. જો ખાતાધારકના દસ્તાવેજ પૂરા થાય છે તો માત્ર 3 દિવસની અંદર જ બેન્ક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઈ જશે. ત્યારે ઓનલાઈન ક્લેમ કરવાના સમયે ઘણી શરતો છે, જેના વગર ક્લેમ કરવામાં આવી શકતો નથી.

READ  ભરુચ: નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, ગામોમાં પાણી ઘૂસ્યા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સૌપ્રથમ શરત તો યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવેટેડ હોવો જોઈએ. તે સિવાય તમારૂ વેરિફાઈડ આધાર UANની સાથે લિંક હોવું જોઈએ. ત્યારે IFSC કોડની સાથે બેન્ક ખાતા UAN લિંક હોવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  BIG BREAKING : હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લેવાયો, ન્યૂઝીલૅંડ પ્રવાસે જઈ શકે

 

FB Comments