નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની સાથે સાથે સંભાળશે આ મંત્રાલયો

મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાને તેમના કેબિનેટના મંત્રીમંડળની જાહેરાત કરી દીધી છે. વડાપ્રધાન સિવાય કુલ 57 મંત્રીઓને મંત્રાલય આપવામાં આવ્યા છે. તેમાં અમિત શાહને ગૃહ મંત્રી, રાજનાથ સિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઘણાં એવા મંત્રાલય પણ છે જે કોઈને આપવામાં આવ્યા નથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પાસે રાખ્યા છે. તેમાં કુલ 7 મંત્રાલયનો સમાવેશ થાય છે.

READ  1404 વિદ્યાસહાયકોને મળશે નિયમિત શિક્ષક તરીકેના તમામ લાભ, જુઓ VIDEO

1. વડપ્રધાન કાર્યાલય                            2. કર્મચારી મંત્રાલય

3. જન ફરિયાદ અને પેન્શન મંત્રાલય    4. પરમાણુ ઉર્જા મંત્રાલય

5. અવકાશ મંત્રાલય                             6. પોલિસીથી જોડાયેલા તમામ મુદ્દાઓ

READ  ન્યૂઝીલેન્ડ ક્રાઈસ્ટચર્ચ હુમલો: 2 મસ્જિદમાં થયેલા ગોળીબારમાં 9 જેટલા ભારતીયો ગુમ

7. જે પણ જવાબદારી કોઈને આપવામાં આવી નથી. તે વડાપ્રધાનની પાસે રહેશે.

 

ઉલ્લેખનીય છે કે પહેલા કાર્યાકાળમાં પણ વડાપ્રધાનની પાસે આ બધા જ મંત્રાલય હતા. ત્યારે તેમને એક વાર ફરી આ તમામ મંત્રાલય તેમની પાસે રાખ્યા છે. તે સિવાય નિર્મલા સીતારમણને નાણા મંત્રી બનાવ્યા છે. તેથી તે પણ સુરક્ષા સમિતીની બેઠકનો ભાગ હશે.

READ  કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગર સિવિલમાં સ્વાઈન ફ્લૂથી એકનું મોત

 

Top 9 Metro News Of The Day : 07-04-2020 | Tv9GujaratiNews

FB Comments