જામનગરના ચાંદી બજારમાં ચોરી! 30 કિલોથી વધુ ચાંદી લઈ તસ્કરો ફરાર, જુઓ VIDEO

Thieves decamp with 30 kg silver, police investigation on

જામનગરમાં ચાંદી બજારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ 30 કિલોથી વધુ ચાંદીના જથ્થાની ચોરી કરી છે. ચાંદી બજારમાં આવેલી દાગીના ગાળતી પેઢીમાં તસ્કરો પતરા તોડી ત્રાટક્યા હતા. બાદમાં 30 કિલોથી વધુ ચાંદીના જથ્થાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ચોર જાણભેદૂ હોવાની શક્યતા છે.

READ  તલોદની APMCમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂપિયા 2390 , જાણો જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ICC Awards: ‘ક્રિકેટર ઓફ ધ યર’ બન્યા રોહિત શર્મા, વિરાટ કોહલીને ‘સ્પિરિટ ઓફ ક્રિકેટ’નો એવોર્ડ

FB Comments