WhatsApp પર આ વીડિયો મોકલતા પહેલા 10 વખત વિચારજો , બંધ થઇ જશે એકાઉન્ટ

whatsapp to be banned for sending Child pornography
whatsapp to be banned for sending Child pornography

લોકપ્રિય મેસેંજિંગ એપ્લિકેશન WhatsAppએ પોતાનું વલણ આકરું બનાવ્યું છે. એપ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી માટે કોઈ જ જગ્યા નથી અને તેને રોકવા માટે સખત પગલા લેવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતો વીડિયો ફોરવર્ડ કરશે તો તેનું એકાઉન્ટ બંધ થઇ શકે છે.

whatsapp to be banned

WhatsAppના એક પ્રવક્તાએ કહ્યું કે અમે કોઈપણ મેસેજ જોઈ શકતા નથી જે લોકો એકબીજાને મોકલે છે. પણ અમે યુઝરની ફરિયાદના આધાર પર એકાઉન્ટ બંધ કરવા જેવા કે અન્ય કોઈ પગલાં ભરી શકીએ છીએ. તેમણે કહ્યું કે અમારા પ્લેટફોર્મ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફીને કોઈ જ જગ્યા નથી.

READ  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 9 કલાક સુધી રહ્યું ડાઉન, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ટ્વિટ કરીને યુઝર્સ માટે દુખ વ્યક્ત કર્યુ

whatsapp to be banned for sending Child pornography

તમને જણાવી દઈએ કે કંપની તરફથી આ પ્રતિક્રિયા સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ આવી છે. આ મામલે ન્યાયાલયે કહ્યું કે કેન્દ્ર સરકાર, ગૂગલ, માઈક્રોસોફ્ટ કે ફેસબુક જેવી કંપનીઓ બળાત્કાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફી કે અન્ય આપત્તિજનક સામગ્રીને ખતમ કરી દેવાની વાત પર સહમત છે.

 

 

whatsapp to be banned for sending Child pornography

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનોના અમલીકરણના હેતુસર પ્રત્યેક એકમને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસરનો ડરાફ્ટ અથવા દરખાસ્ત રજૂ કરવાની રહેશે.

READ  PM મોદીને ફરીથી PM બનવાની સંભાવના પર કરી તેમના ભાઈએ જ 'મનની વાત'

[yop_poll id=174]

Ahmedabad's underworld gangster Abdul Wahab's son booked for extortion | Tv9GujaratiNews

FB Comments