OLX પર ખરીદી-વેચાણનો ચસ્કો છે તો વાંચી લો વડોદરાના આ વ્યક્તિની કહાણી નહિતર તમે પણ લૂંટાઈ જશો

Think twice before purchasing anything from OLX

Think twice before purchasing anything from OLX

જો તમે OLX પરથી કોઈ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા હોય તો ચેતી જજો કારણકે તે વસ્તુ મળતા પહેલા તમારા ખીસ્સા ખાલી કરી નાખવાનો ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો છેવડોદરાના મકરપુરામાં રહેતા એક વ્યક્તિને પોતાની ભત્રીજી માટે સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર ખરીદવું હતુંવાહનની ખરીદી માટે OLX પર દીપક કુમાર યાદવ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતોજ્યુપિટર ખરીદવાની વાત થયા બાદ 7550 જેટલા રૂપિયા ફરિયાદીએ દીપક કુમારના ખાતામાં જમા કરાવ્યા હતા

જોકે, આરોપીએ ફરિયાદી પાસેથી વધુ 9 હજાર માગ્યા હતાફરિયાદીએ વાહન મળે ત્યારે જ રૂપિયા આપવાનું કહેતા ઠગાઈની હકીકત સામે આવી હતીફરિયાદીએ રૂપિયા પરત આપવાનું કહેતા આરોપીએ રૂપિયા જમા કરવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ આ વાતને ત્રણ દિવસ વીતી ગયા હોવા છતા રૂપિયા પરત નહોતા મળ્યા જેથી ફરિયાદીએ વડોદરા સાઈબર ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે તો OLX પર વાહન વેચનાર અને જ્યુપીટરનો માલિક બંને અલગ અલગ હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જુઓ VIDEO :

 

[yop_poll id=686]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Opposition leaders chant slogans as Radhakrishna Vikhe Patil enters Maharashtra assembly

FB Comments

TV9 Web Desk1

Read Previous

ચહેરા પર નિરાશા અને અફસોસ ઝળકે છે આ નવલોહિયા ક્રિકેટરના : પ્રતિબંધ બાદ પહેલી વાર મુંબઈ ઍરપોર્ટ પર દેખાયો હાર્દિક પંડ્યા : જુઓ FIRST PHOTOS

Read Next

જાઓ, પહેલા કેજરીવાલની SIGN લઈ આવો… ભરી અદાલતમાં દેશની સૌથી INTELLIGENT પોલીસનો થયો કચરો, TRUNK ભરીને લવાયેલા દસ્તાવેજ બની ગયા પળ વારમાં પસ્તી, વાંચો આખી રસપ્રદ ઘટના

WhatsApp પર સમાચાર