કોરોના વાઈરસ: જાપાનમાં ફસાયેલા ડાયમંડ ક્રુઝમાં ત્રીજા ભારતીયનો રિપોર્ટ પોઝિટીવ

third-indian-tests-positive-for-coronavirus-in-japan-diamond-princess-cruise
ડાયમંડ ક્રુઝ

કોરોના વાઈરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. જાપાનમાં એક ક્રુઝ શીપમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓને રોકી દેવાયા છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. અંદાજે 1387 લોકો જાપાનના તટ પર લાંગરેલા આ ક્રુઝમાં છે અને તમામનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાઈરસ પોતાના દેશમાં ના ફેલાઈ તે માટે જાપાને આ ક્રુઝને તટ પર જ રોકી દીધું છે અને તેમાં પ્રવાસ કરી રહેલાં તમામ લોકોને ત્યાં જ રહેવા કહેવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોદીએ ચીનને વિસ્તારવાદી કહેતા ભડક્યુ ચીન, કહ્યુ 12 દેશ સાથે વાત કરીને નક્કી કરી છે સરહદ

third-indian-tests-positive-for-coronavirus-in-japan-diamond-princess-cruise

આ પણ વાંચો :   તુર્કીનો કાશ્મીર રાગ: પાકિસ્તાનની સંસદમાં ભારત વિરુદ્ધ આપ્યું નિવેદન, વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ડાયમંડ ક્રુઝમાં ભારતીયો પણ સવાર છે અને હોંગકોંગથી આવેલા એક યાત્રીને કોરોના વાઈરસની અસર હોવાના લીધે અન્ય યાત્રીઓને પણ આ ક્રુઝ પર રોકી દેવાયા હતા. ભારતના જાપાન ખાતે દૂતાવાસે જાણકારી આપી છે આ ક્રુઝમાં 3 ભારતીય પ્રવાસીઓ છે તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના વાઈરસને લઈને દેશમાં આવવા જવાની જગ્યાઓ પર ખાસ કરીને નજર રાખવામાં આવી રહી છે. જ્યાં જ્યાં એરપોર્ટ છે ત્યાં થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે.

READ  કોરોના: દેશમાં એક જ દિવસમાં અધધ.. 21 હજાર કરતાં વધુ નવા પોઝિટીવ કેસ નોંધાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચીનમાં સતત લોકોને અલગ હોસ્પિટલ બનાવીને સારવાર આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ચીનમાં મૃતકોની સંખ્યા 1500ને પણ વટાવી ચૂકી છે. આ આંકડો દિવસે અને દિવસે વધી રહ્યો છે. કોરોના વાઈરસને વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOએ COVID-19 નામ આપ્યું છે.

READ  26/11 મુંબઈ હુમલો : હેડલી તથા રાણાને ભારત લાવવાની ગતિવિધિઓ થઈ તેજ

 

 

Oops, something went wrong.
FB Comments