સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ બાળકોના મોત, જુઓ VIDEO

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ બાળકોના મોત થયા છે. કુવાડવા રોડ પર રહેતા 5 મહિનાના બાળક પ્રિન્સ અને સુંદરમ સોસાયટીમાં રહેતી 3 મહિનાની આયેશાનું મંગળવારે મોત નિપજ્યું હતું. આજે 6 વર્ષના વધુ એક બાળકનું મોત નિપજ્યું છે. આ ત્રણેય બાળકોના મોત તાવથી થયા હોવાની શક્યતા છે. જો કે બાળકોના મોતના કારણોની તપાસ ચાલુ છે. રાજકોટમાં એક મહિનામાં 21 હજારથી વધુ તાવના કેસ નોંધાયા છે, તો છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યૂના 17 કેસ નોંધાયા છે.

READ  સુરત: ટેક્સ પ્લાઝો હોટલના ભોજનમાંથી નીકળી જીવતી ઈયળ, VIDEO થયો વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, મેઘ મહેરથી ખેડૂતોમાં આનંદ છવાયો

 

[yop_poll id=”1″]

FB Comments