રિક્ષાચાલકે એટલાં બધા ટ્રાફિકના નિયમો તોડ્યા કે મેમોની સદી થઈ ગયી, જુઓ VIDEO

અમદાવાદના એક રિક્ષાચાલકે એટલી વખત નિયમ તોડ્યો છે કે સતત ઈ-મેમો મળ્યા જ કર્યા.  આ ઈ-મેમોની સંખ્યા 115 સુધી પહોંચી ગયી.  32,500 રુપિયાાનો દંડ ભરવાનો આ રિક્ષાચાલકને બાકી છે. આમ ઈ-મેમો અને ટ્રાફિકના નિયમો તોડવામાં તો રિક્ષાચાલકે સદી ફટકારી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  IB warns of terror attacks during Ganesh Visarjan, Vadodara on high alert - Tv9 Gujarati

આ પણ વાંચો:   5.5 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થયા 4-4 હજાર રુપિયા, જો તમારા ખાતામાં રુપિયા ન જમા થયા હોય તો આવી રીતે કરી શકો છો ફરિયાદ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

FB Comments