ધો.10ની પરીક્ષામાં દિકરો પાસ થઈ ગયો પરંતુ પરિણામના તમામ વિષયોમાં એક સરખા 35 માર્કસ

મહારાષ્ટ્રમાં ધોરણ 10નું પરિણામ આવ્યું છે. ત્યારે દરેક વ્યક્તિ પરીક્ષાના ટોપરની ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આ ટોપર વચ્ચે એક વિદ્યાર્થી એવો છે જેણે મુંબઈમાં ચર્ચા જગાવી છે. મુંબઈના મીરારોડ પર રહેતો અક્ષિત જાધવ ભલે ટોપ ન કર્યું હોય. તેમ છતા લોકો તેની ચર્ચા કરી રહ્યા છે. કારણ છે તેનું 35 ટકા પરિણામ અક્ષિતને દરેક વિષયમાં 35-35 માર્ક્સ આવ્યા છે. એટલે કે માંડ માંડ પાસ થયો છે. એકાદ વિષયમાં પણ ના 35થી વધારે કે, ના 35થી એક માર્ક પણ ઓછો.

READ  ભારતીય યુવતીના પ્રેમમાં છે ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક ખેલાડી ગ્લેન મૈક્સવેલ, સોશિયલ મીડિયામાં PHOTOS વાઈરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ VIDEO: મહારાષ્ટ્રના પાલઘરમાં દરિયો “કાર” ગળી ગયો, તંત્રની સૂચના હોવા છતાં કિનારા પર કાર સાથે યુવકો પહોંચ્યા હતા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એકદમ પાસ થવાની રેખા પર અક્ષિતનું પરિણામ આવ્યું છે. પુત્રને ભલે ઓછું પરિણામ આવ્યું હોય પરંતુ તેના પરિવારમાં ખુશીની લાગણી છવાઈ છે. અક્ષિત પાસ થયો તે વાતને લઈને પરિવાર ખુશખુશાલ છે.

READ  RTO તંત્ર હરકતમાં, પ્રવાસમાં અકસ્માત અટકાવવા શરૂ કરી કવાયત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments