નવરાત્રીમાં આ મંદિરમાં લાગશે સોનાનો દરવાજો, લાખો ભાવિકો આવે છે દર્શને

જમ્મુ કાશ્મીર ખાતે આવેલાં વૈષ્ણોદેવી મંદિરમાં સોનાનો દરવાજો લગાવવામાં આવશે. આ દરવાજો 29 સપ્ટેમ્બરના રોજ લગાવવામાં આવશે કે જ્યારથી નવરાત્રીની શરુઆત થઈ જવા રહી છે. લાખો લોકો વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લે છે.  આ દરવાજાથી મંદિરની રોનકમાં વધારો થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  'લેેડી સિંઘમ' IPS અધિકારી રેપના આરોપીને સઉદી અરબમાં જઈને પકડી લાવ્યા, આરોપી 2 વર્ષથી હતો ફરાર

આ પણ વાંચો :   અમદાવાદના મણિનગરમાં બીઆરટીએસ બસે કર્યો ફરી અકસ્માત, જુઓ VIDEO

આ વૈષ્ણોદેવી મંદિરની ગુફા શ્રદ્ધાળુઓ માટે થોડા જ દિવસ ખોલવામાં આવે છે. પહેલાં આ ગુફાનો દરવાજો સંગેમરમરની સજાવેલો હતો. હવે આ દરવાજો બદલીને સોનાથી સજાવવામાં આવશે. આ દરવાજાની ઉપર એક બાજુ ગણપતિની તસવીર અને મંત્રો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ કર્યુ મતદાન, 93 વર્ષની વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી આપ્યો સંદેશ

 

3 મહિના બાદ તૈયાર કરાયો દરવાજો
આ સોનાના દરવાજાને કારીગરો દ્વારા 3 મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રાઈન બોર્ડ દ્વારા એવા જ કારીગરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેને પહેલાં મુંબઈના સિદ્ધીવિનાયક મંદિરમાં કામ કરેલું છે. મંદિરની બાજુમાં જ એક વર્કશોપમાં આ દરવાજો બનાવવામાં આવ્યો છે. દરવાજાને ચાંદીથી બનાવવામાં આવ્યો છે અને તેને સોનાથી મઢવામાં આવ્યો છે.

READ  IPL-2019: મેદાનમાં રમતાં ખેલાડીઓ કરતાં પણ વધુ લોકપ્રિય બની રહી છે 'ઝિવા ધોની', ફરી સામે આવ્યો ક્યૂટ વીડિયો

 

 

Oops, something went wrong.
FB Comments