એક ખેલાડી 1 સેકન્ડ દોડવા પર કમાઈ છે 7 કરોડ રૂપિયા! જુઓ VIDEO

ઉસૈન બોલ્ટ વિશ્વના સૌથી ઝડપી દોડવીર છે જે જમૈકાના છે. બોલ્ટે ઓલિમ્પિક્સમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ બોલ્ટના નામે છે. આવું કરનાર તે વિશ્વનો પહેલો ખેલાડી છે. બોલ્ટ અને તેના મોટા ભાઈઓ તેમના ઘરની શેરીમાં ક્રિકેટ અને ફૂટબોલ વગેરે રમતા હતા. નાનપણથી જ બોલ્ટે રમત-ગમતમાં રસ લેવાનું શરૂ કર્યું હતું.

READ  ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધારે રોકડ ઉપાડવા પર કરવુ પડશે આ કામ, આ બૅન્કે બદલ્યો નિયમ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જાણો Pink Ball ની શું છે વિશેષતા અને કેવી રીતે થાય છે તૈયાર! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વલ્ડૅકપના ઈતિહાસમાં બદલાઈ ગયા 107 કેપ્ટન પણ સૌરવ ગાંગૂલીના આ વલ્ડૅ રેકોર્ડને કોઈ તોડી શક્યુ નથી

 

FB Comments