આ યુવકનું ગીત રાનુ મંડલને આપશે ટક્કર! જુઓ VIDEO

કિસ્મત બદલતા વાર નથી લાગતી એવું કહેવામાં આવે છે. રાતોરાત જેને કોઈ ના ઓળખતું હોય તેને દુનિયા ઓળખતી થઈ જાય તેવા કિસ્સાઓ પણ બન્યા છે. રાત્રે એક રેલવે સ્ટેશન પર બેસીને રાનુ મંડલે એક ગીત ગાયું અને તે વાયરલ થઈ ગયું. હિમેશ રેશમીયા જેવા સંગીતકારે સ્થાન આપ્યું અને રાનુ સ્ટાર બની ગયી. આવો જ એક વીડિયો વાઈરલ થયો છે જેમાં એક સામાન્ય યુવક ગીત ગાઈ રહ્યો છે અને તેનો અવાજ રાનુ મંડલને પણ ટક્કર આપે તેવો છે. આ યુવક જે ગીત ગાય છે તે કુમાર સાનુએ ગાયેલા ગીતો છે.

READ  ભારતે પાકિસ્તાનના ખેલાડીઓ પર પ્રતિબંધ શું લગાવ્યો, ઑલિમ્પિક કમિટિએ ભારતમાં ઈવેન્ટ પર જ પ્રતિબંધ લગાવી દીધો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા, જુઓ LIVE VIDEO

 

READ  વિદ્યાર્થીએ આપી કોલેજને ધમકી 'વિદેશમાં નોકરી અપાવો નહીં તો આખી કોલેજને બોંબથી ઉડાવી દઈશ'


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments