મુંબઈમાં સતત વરસાદના લીધે જનજીવન પર અસર, હજુ 36 કલાકમાં ભારે વરસાદની આગાહી

મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના લીધે જનજીવન પર ખાસ્સી અસર પડી રહે છે. લોકો ફસાઈ ગયા છે અને પોતાના ઘરે જતાં રસ્તાઓ અને ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયું છે. મુંબઈ મહાનગરીની રફતાર વરસાદના લીધે રોકાઈ ગયી છે. લાલબાગ, અંધેરી ઈસ્ટ અને બાંદ્રા જેવા વિસ્તારોમાં પણ વરસાદની ચપેટમાં આવી ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એવું નથી કે મુંબઈગરાઓની મુશ્કેલી ખત્મ થઈ રહી છે કારણ કે હવામાન વિભાગ દ્વારા હજુપણ 36 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મુંબઈમાં જે લોકલ ટ્રેન ચાલે છે તેના પરિવહન પર પણ આંશિક રોક  લાગી ગયી છે અને તેના લોકોને પોતાના ઘરે તેમજ નોકરીના સ્થળે પહોંચવામાં તકલીફ પડી રહી છે. વરસાદના કારણે જે શહેર ધમધમતું રહે છે અને તેની રફતાર પર રોક લાગી ગયી છે અને ભારે પવનના લીધે આ શહેરમાં વિઝિબિલીટી પણ ઓછી થઈ ગયી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  શું રાજ્યસભાની ચૂંટણી પછી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે?

FB Comments

TV9 WebDesk8

Read Previous

શું રાજ્યસભાની ચૂંટણી પછી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે?

Read Next

શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામેની મેચમાં એવુ તે શું થયુ કે એમ્પાયર અને ખેલાડી મેદાન પર જ સુઈ ગયા?

WhatsApp પર સમાચાર