પુલવામા એન્કાઉન્ટર: સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં માત્ર 30 મિનિટમાં ટોપ હિજબુલ કમાન્ડર સહિત 3 આતંકીઓ ઠાર

three terrorists killed in an encounter at tral area of pulwama pulwama encounter sena ane police ni sayunkt karyavahi ma matra 30 mint ma top hijbul commander sahit 3 aatankio thar

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોએ ત્રણ આંતકીઓને માત્ર 30 મિનિટમાં ઠાર કર્યા છે. આ મોડી રાતે કરવામાં આવેલું સૌથી નાનું એનકાઉન્ટર હતું. એનકાઉન્ટર કરવામાં આવેલા ત્રણમાંથી બે આંતકી હિજબુલ મુઝહાદીન સાથે જોડાયેલા હતાં.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: LOC પર પાકિસ્તાને ફરીથી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ફાયરિંગમાં 2 જવાનો થયા શહીદ

અમીરાબાદનો જહાંગીર રફીકવાની હિજબુલનો ટોપ કમાન્ડર હતો. હમ્માદ ખાનના મૃત્યુ બાદ તેણે ગાદી સંભાળી હતી. આ ઉપરાંત લુરગ્રામ ત્રાલના રાજા ઓમર અને બારામુલ્લાના ઉઝૈર ભટનું પણ એન્કાઉન્ટરમાં મોત થયું છે. આ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારુગોળો મળી આવ્યા છે. સેના અને પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં આ એન્કાઉન્ટર કર્યું હતું.

READ  વડોદરામાં ACBએ છટકું ગોઠવી મહિલા અધિકારીની કરી ધરપકડ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: તલોદની APMCમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂપિયા 2390 , જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

Oops, something went wrong.
FB Comments