Amitabh Bachchan Thugs Of Hindostan

‘શોલે’ અને ‘ઝંઝીર’ પણ ન અપાવી શકી તે સ્થાન ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ થી બિગબી ને મળ્યું

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના કરિયરના 50 વર્ષમાં શોલે,કુલી, ઝંઝીર જેવી અનેક શાનદાર ફિલ્મો આપી છે પણ એકપણ ફિલ્મે બોક્સ ઓફિસ પર એટલું કલેક્શન નથી કર્યું જેટલું ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મે કર્યું છે.

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અમિતાભ બચ્ચનના કરિયરની પેહલી એવી ફિલ્મ છે જેણે 100 કરોડનો આંકડો પાર કર્યો છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ વીતી ચુક્યા છે અને 129 કરોડની કમાણી કરી ચુકી છે

FB Comments

Hits: 17

Comments are closed, but trackbacks and pingbacks are open.