VIDEO: વાઘ આવ્યો વાઘ…કેરળ અને કર્ણાટકની બોર્ડર પાસે બે બાઈક સવારોનો જીવ જતાં જતાં બચી ગયો

કેરળ અને કર્ણાટકની બોર્ડર પાસે બે બાઈક સવારોનો જીવ જતાં જતાં બચી ગયો છે. જંગલના રસ્તાઓ પર બાઈક સવાર જઈ રહ્યા હતા અને એક વાઘ ચડી આવ્યો હતો. સદનસીબે બાઈકની સ્પિડના કારણે વાઘના પંજામાં બાઈક સવારો આવ્યા નથી. બાઈક સવારોને જંગલના પ્રાણીઓના ખતરાનો અંદાજો હતો. જેથી તેઓ પોતાના મોબાઈલ પર પહેલાથી જ વીડિયો બનાવી રહ્યા હતા. બાઈક સવારના મોબાઈલમાં કેદ થયેલો વીડિયો જોઈને તમે પર અંચબો પામી જશો. જે રીતે વાઘ જંગલમાંથી અચાનક રસ્તા પર ચડી આવે તે જોઈને તો રૂઆટી ઉભી થઈ જશે. જુઓ આ વીડિયો

READ  EXCLUSIVE : 'એક થા ટાઇગર' : ગુજરાતમાં વાઘ પર લાગ્યું ગ્રહણ, 15 જ દિવસમાં મળ્યો વાઘનો મૃતદેહ, વીડિયો આવ્યો સામે

આ પણ વાંચોઃ VIDEO: સરકાર પોતાના જ પૂર્વ સાથીઓ સાથે યોગ્ય વર્તન ન કરતી હોવાથી તમામ પક્ષના આગેવાનો પરેશાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments