મહારાષ્ટ્રના જંગલમાં રહેતી એક વાઘણને મારવા 200 લોકોની ટીમ ખડકી દેવાઈ. તે વાઘણ જીવતી રહે તે માટે એનજીઓથી લઈને સામાન્ય લોકો સુધી હર કોઈ એક થયા અને એક ખાસ અભિયાન ચલાવ્યું. કોણ હતી આ વાઘણ અને આખરે કેમ તેને મારવાનો નિર્ણય કરાયો અને કેવી રીતે આ આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.. આ બધુ જ તમને જણાવીએ અને તમને લઈ જઈએ મહારાષ્ટ્રના એ જંગલમાં જ્યાં આ ઘટના બની હતી…

READ  VIDEO: વિરાટ કોહલી તેમના ફેન માટે બન્યા બોડીગાર્ડ, આ રીતે સુરક્ષાકર્મીઓથી બચાવ્યો

આ સમગ્ર ઘટના જોવા ક્લિક કરો આ વિડીયો પર…

 

FB Comments