મુખ્યપ્રધાને અલ્પેશ ઠાકોરના ખભે મુકીને ચલાવી ગોળી, કહ્યું કોંગ્રેસમાં નથી રહ્યો ‘અલ્પેશ, જીગ્નેશ, અને હાર્દિક’ની ટોળકીનો દમ

અલ્પેશ ઠાકોરે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધુ હતુ પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યુ નથી.

અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યુ કે કોંગ્રેસ બધી જ રીતે શક્તિ વિહિન અને નેતા વિહિન બની ગઈ છે. તે અલ્પેશ ઠાકોર સામે પગલા લેવાની નથી.

અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. વિજય રૂપાણીએ કોંગ્રેસની બેધારી નીતિ ગણાવીને મુખ્યપ્રધાને જણાવ્યુ કે, કોંગ્રેસ ઠાકોર સમાજના મત જોતા તે અલ્પેશ ઠાકોર સામે પગલા નહીં ભરે

 

Vadodara: Thousands gather to pay homage to army jawan Mohammed Arif Pathan martyred in J&K

FB Comments

TV9 Webdesk 9

Read Previous

દુનિયાના સૌથી મોટા વિમાને ભરી પહેલી ઉડાન

Read Next

ધર્મસંકટમાં ફસાયા રવિન્દ્ર જાડેજા ઘરમાં શરૂ થઈ ગઈ રાજનીતિ, પત્નીનો આપશે સાથ કે પકડશે પિતાનો હાથ?

WhatsApp પર સમાચાર