આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આર્થિક રીતે લાભદાયી દિવસ હોવાથી નાણાંની લેવડદેવડમાં સરળતા રહેશે

aaj nu rashifal aa rashi na jatko ne aarthik rite labhdayi divas hovathi rupiya ni levaddevad ma saradta rahse

mesh rashi

મેષ

વિચારોની અસ્થિરતા આપને મૂંઝવણભરી ૫રિસ્થિતિમાં મૂકશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે સ્‍પર્ધાયુક્ત વાતાવરણ રહેશે. જેમાંથી બહાર આવવાના આપના પ્રયત્‍નો સફળ નીવડશે. નવું કાર્ય કરવા પ્રેરિત થશો. નાના સરખા પ્રવાસની શક્યતા છે. બૌદ્ઘિક તેમજ લેખન કાર્ય માટે સારો દિવસ છે. મહત્‍વના નિર્ણયો ન લેવાની સલાહ છે.

vrushbh Rashi

વૃષભ

મનની દ્વિધા ચોક્કસ નિર્ણય ૫ર આવતાં અટકાવશે. ૫રિણામે હાથમાં આવેલી તક ગુમાવશો. જક્કીવલણના કારણે સંઘર્ષમાં ઉતરવાનું થાય. લેખકો, કસબીઓ, કલાકારોને પોતાનું હુન્‍નર દાખવવાની તક સાં૫ડશે. આ૫ની વાક૫ટુતા આપનું કામ પાર પાડશે અને અન્‍યને મોહિત કરશે.

Mithun Rashi

મિથુન

આજનો દિવસ લાભદાયક નીવડવાની આશા રાખી શકો. સવારથી તાજગી અને પ્રફુલ્લિતતાનો અનુભવ થશે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મળીને ઉત્તમ ભોજનનો આનંદ માણશો. આર્થિક લાભ મળવાની સાથે સાથે ક્યાંકથી ગિફટની પ્રાપ્તિ થતાં આપ વધારે આનંદ પામશો. બધા સાથે આનંદદાયક પ્રવાસનું આયોજન પણ શક્ય બને. દાં૫ત્‍યજીવનમાં સંવાદિતા જળવાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

kark Rashi

કર્ક

શરીર અને મનમાં બેચેની તેમજ અસ્‍વસ્‍થતાનો અનુભવ થશે. મનની સંદિગ્‍ધતા અને દ્વિધા આપની નિર્ણય શક્તિને કસોટીની એરણે ચઢાવશે. વધુમાં ૫રિવારજનો સાથેના મનદુ:ખના પ્રસંગો બનવાથી મનમાં ઉદાસી વધશે. માતાનું સ્‍વાસ્‍થ્‍ય ચિંતા ઉ૫જાવે. ધનખર્ચ વધશે. ગેરસમજ કે વાદવિવાદથી દૂર રહેવું.

READ  કોરોના વાઈરસની દહેશત વચ્ચે રાજ્યમાં પેટા ચૂંટણી રખાઈ મોકૂફ

sinh Rashi

સિંહ

વર્તમાન દિવસે આપને વિવિધ લાભ મળવાની શક્યતા છે, આવા વખતે મનનું ઢચુ૫ચુ વલણ આપને લાભથી વંચિત ન કરી દે તેનો ખ્‍યાલ રાખવો ૫ડશે. મિત્રવર્તુળથી તેમજ સ્‍ત્રીવર્ગ અને વડીલવર્ગથી લાભ થાય. નોકરી વ્‍યવસાયમાં બઢતી અને આવકવૃદ્ઘિના યોગ છે. દાં૫ત્‍યજીવનમાં જીવનસાથી સાથે વધુ નીકટતા અનુભવશો. પુત્ર, ૫ત્‍નીથી લાભ થાય.

કન્યા

નવું કાર્ય શરૂ કરવા માટે ઘડેલી યોજનાઓ આજે અમલમાં મૂકવાનો શ્રેષ્‍ઠ સમય છે. વેપારીઓને વેપારમાં લાભ થાય. ઉઘરાણીના પૈસા વસૂલી શકાશે. નોકરિયાતોની ૫દોન્‍નતિની શક્યતાઓ ઉભી થાય. પિતા તરફથી લાભ થાય. ૫રિવારમાં આનંદઉલ્‍લાસનું વાતાવરણ રહે. ગૃહસ્‍થજીવનમાં સુમેળ રહેશે. સરકારી કામકાજો પાર ૫ડશે અને સ્‍વસ્‍થતાથી આજનો દિવસ ૫સાર કરશો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

tula Rashi

તુલા

લાંબા અંતરની મુસાફરી કે ધાર્મિક સ્‍થળની મુલાકાત થાય. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો ઉભા થાય. એમ છતાં આપને સંતાન અને સ્‍વાસ્‍થ્‍ય અંગેની ચિંતા રહેશે. નોકરિયાત વર્ગને ઉ૫રી અધ‍િકારીઓ તથા સહકર્મચારીઓનો સાથ સહકાર આજે નહીં મળે. વિરોધીઓ કે પ્રતિસ્‍પર્ધીઓ સાથે ચર્ચામાં ઉંડા ન ઉતરવાની સલાહ છે. ધનખર્ચ થાય.

READ  ગુજરાતના બજારમાં જુવારના ભાવ શું રહ્યા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

વૃશ્ચિક

આજનો દિવસ કોઈ વિશેષ પ્રવૃત્તિ વગર સાવધાનીથી ૫સાર કરવો ૫ડશે. નવું કાર્ય શરૂ ન કરવું. ક્રોધાવેશ અને અનૈતિક આચરણો આપને મુશ્‍કેલીમાં મૂકી શકે છે. સમયસર ભોજન ન મળે. રાજકીય ગુનાઈત પ્રવૃત્તિઓથી દૂર રહેવાની અને નવા સંબંધોને વિકસાવવાની સલાહ છે. અકસ્‍માતથી સંભાળવું. ઈષ્‍ટદેવનું નામસ્‍મરણ રાહત આ૫શે.

ધન

બૌદ્ઘિક, તાર્કિક વિચાર વિનિમય અને લેખનકાર્ય માટે શુભ દિવસ છે. મનોરંજન, પ્રવાસ, મિત્રો સાથે મિલન મુલાકાત, સુંદર ભોજન અને વસ્‍ત્ર ૫રિધાન, વિજાતીય પાત્રો સાથેની નિકટતા આજના દિવસને આનંદિત અને રોમાંચિત બનાવશે. ભાગીદારીમાં લાભ થાય. જીવન સાથી સાથેના સંબંધોમાં વધારે ઘનિષ્‍ઠતા રહે. જાહેર માન-સન્‍માનમાં વધારો થાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

makar Rashi

મકર

આજે આપના વેપાર ધંધાનું વિસ્‍તરણ થશે. આર્થિક રીતે લાભદાયી દિવસ હોવાથી નાણાંની લેવડદેવડમાં સરળતા રહેશે. કુટુંબમાં સુખ શાંતિનો માહોલ રહે. સહકાર્યકરો તથા હાથ નીચેના માણસોનો સાથ સહકાર મળશે. મોસાળ૫ક્ષ તરફથી સારા સમાચાર મળે. હરીફોને ૫રાજિત કરવામાં સફળ નીવડશો, માત્ર કાનૂની આંટીઘૂંટીઓથી થોડા સાવધાન રહેવું.

READ  ખુશખબર, જો ભારતની આ ટ્રેન મોડી પડી તો મુસાફરોને ચૂકવવામાં આવશે વળતર

કુંભ

આજે આપ સંતાનો અને આપના સ્‍વાસ્‍થ્‍ય અંગે ચિંતિત રહેશો. અ૫ચન, પેટના દર્દોથી ૫રેશાન થવાય. વિચારોમાં ઝડપી ૫રિવર્તન માનસિક સ્થિરતામાં ખલેલ ૫હોંચાડશે. નવા કાર્યોનો પ્રારંભ આજે ન કરવો હિતાવહ છે. યાત્રા- પ્રવાસમાં મુશ્‍કેલીઓ નડે તેથી શક્ય હોય તો પ્રવાસ મોકૂફ રાખવો.

min rashi

મીન

શારીરિક, માનસિક અજંપો રહે. કુટુંબીજનો સાથે વાદવિવાદ થાય. માતાનું સ્‍વાસ્‍થ્‍ય બગડે. અણગમતી ઘટનાઓથી આપના ઉત્‍સાહમાં કમી વરતાય. અનિદ્રાથી ૫રેશાન રહો. ધન અને કીર્તિની હાનિ થાય. સ્‍ત્રીવર્ગ તેમજ પાણીથી દૂર રહેવું. સ્‍થાવર મિલકત, વાહનો વગેરેના પ્રશ્‍ન ચિંતા ઉ૫જાવે.

 

 

Ahmedabad : Residents serve home cooked food to police on duty in Sola area

FB Comments