કેવડિયામાં PM મોદીનું સંબોધનઃ સરદાર પટેલના આશીર્વાદના કારણે જ દેશ વિરોધી તાકાતને જવાબ આપી રહ્યા છીએ

સરદાર પટેલને પુષ્પાંજલિ આપ્યા બાદ,, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લીધો હતો. જે દરમિયાન તેમણે એકતા પરેડને સલામી આપી હતી. સાથે જ તેમણે રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે હાજર સેનાના જવાનો, નાના બાળકો અને આમંત્રિત મહેમાનોએએ પણ એકતાના શપથ લીધા હતા. આ પ્રસંગે જવાનોએ પરેડ અને વિવિધ કલા-કરતબો દર્શાવીને લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. પરેડ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું સંબોધન કર્યું હતું. જુઓ આ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું 'મિશન શક્તિ' છે શું ? જેને સમગ્ર દેશની ધડકન વધારી દીધી

આ પણ વાંચોઃ મહામાનવ સરદાર પટેલની 144મી જન્મ જયંતી નિમિત્તે આયોજીત પરેડમાં હાજર રહ્યા PM મોદી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments