જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર આજે સૌથી મોટો ફેંસલો, 370 હટવાથી શું થશે ?

જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર આજે સૌથી મોટો ફેંસલો. મોદી સરકારે કાશ્મીરમાં કલમ 370 હટાવી છે. કાશ્મીરીઓને મળતા કેટલાક વિશેષ લાભ હવે નહી મળે. મોદી સરકારની બીજી ટર્મમાં ગૃહપ્રધાન અમિત શાહ સંસદમાં તેમના પહેલા ભાષણ વખતે આ બાબતે ઈશારો કરી ચૂક્યા છે કે 370ની કલમ અસ્થાયી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  લાંબા વિલંબ બાદ આખરે ગુજરાત માટે ભાજપે જાહેર કર્યા 15 ઉમેદવારોના નામ, મોટેભાગના ઉમેદવારો થયા રિપીટ, કોણે મળી ક્યાંથી ટિકિટ

 

આર્ટિકલ 370 હટવાથી શું થશે?

* 35-A હેઠળ કાશ્મીરના નાગરિકને વિશેષ લાભ મળે છે તે નહીં મળે
* બીજા રાજ્યનો કોઇ નાગરિક મેળવી શકશે રોજગારી
* રોજગારીમાં વધારો થશે
* જો કલમ દૂર થાય તો કોઇપણ વ્યક્તિ કાશ્મીરમાં જમીન ખરીદી શકે
* મહિલાઓને લગ્ન બાદ પણ તેની નાગરિકતા રહેશે
* મહિલાઓને લગ્ન બાદ પણ મળશે અધિકાર
* ઉચ્ચ સંસ્થાનોમાં કોઈ પણ વિદ્યાર્થી નોકરી મેળવી શકશે
* મહિલા અને પુરૂષ વચ્ચેની ભેદરેખા દૂર થશે
* કાશ્મીરની સ્વતંત્રતા નાબૂદ થઈ જશે અને કેન્દ્ર સરકાર દખલગીરી કરી શકશે

READ  એક સમયે મોદીના જાની દુશ્મન બની ગયા જિગરી દોસ્ત, 2019 માટે મોદીએ આપી મોટી જવાબદારી

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments