ભારતનો ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ તો આ દેશના વડાપ્રધાને ડુંગળી ખાવાની બંધ કરી દીધી

ભારતમાં ડુંગળીની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. સરકાર એવો દાવો કરી રહી છે કે ડુંગળીનો પૂરતો જથ્થો છે અને ભારતમાં કોઈ ડુંગળીની અછત સર્જાવાની નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાત પર છે. તેઓએ એક કાર્યક્રમમાં ડુંગળીને લઈને પોતાના મનની વાત કરી દીધી. તેઓએ કહ્યું ડુંગળીના લીધે અમારે પરેશાની થઈ છે. મને ખબર નથી કે તમે કેમ ડુંગળી બંધ કરી દીધી? મેં પોતાના રસોઈયાને કહી દીધું કે હવેથી જમવામાં ડુંગળી બંધ કરી દો.

READ  ગરીબોની કસ્તૂરી કહેવાતી ડૂંગળીના ભાવમાં એકાએક વધારો નોંધાઈ શકે છે, આ મુખ્ય કારણો જવાબદાર

આ પણ વાંચો :  દાદીએ જુસ્સા સાથે કર્યા ગરબા, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

આમ ખુદ બાંગ્લાદેશના પીએમ ભારત દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધથી થોડા નારાજ જોવા મળ્યા હતા. તેઓએ કહ્યું કે ભારત આવા નિર્ણયો પહેલાં જાણ કરીને લે જેથી અમે વ્યવસ્થા કરી શકીએ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભરુચમાં 140 રૂપિયા સુધી પહોંચ્યા ડુંગળીના ભાવ, લોકોએ લીલી ડુંગળીને બનાવ્યો ભોજનનો વિકલ્પ

 

Oops, something went wrong.
FB Comments