મધ્યપ્રદેશ: શિવરાજ સિંહ ચૌહાણનો હુંકાર, ફ્લોર ટેસ્ટમાં પડી જશે કમલનાથ સરકાર

tomorrow-will-be-floor-test-in-madhya-pradesh-assembly-and-kamal-nath-government-will-fall-said-shivraj-singh-chauhan

સિંધિયાની સાથે કોંગ્રેસના 19થી વધારે ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે. આમ આ રાજીનામાથી મધ્યપ્રદેશની કોંગ્રેસની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. ભાજપના નેતાઓ દાવો કરી રહ્યાં છે કે તેઓ જ સરકાર બનાવશે અને જ્યારે પણ ફ્લોર ટેસ્ટ થશે ત્યારે કમલનાથ સરકારનું પડવું નક્કી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જૂનાગઢના વંથલી અને સાંતલપુરને જોડતા રસ્તાને લઈ વિવાદ, મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં કોરોનાના 31 પોઝિટીવ કેસ, રાજ્ય સરકારે લાગુ કરી કલમ 144


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રવિવારના રોજ મીડિચાની સાથે ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે વાત કરી હતી. માનેસરની આઈટીસી ગ્રાન્ડ હોટેલની બહાર મીડિયાની સાથે વાત કરતાં તેઓએ દાવો કર્યો કે કાલે ફ્લોર ટેસ્ટ થશે અને કમલનાથની સરકાર ભાંગી પડશે. માનેસરની આઈટીસી હોટેલ ખાતે ભાજપના 106 ધારાસભ્યો રોકાયા છે અને ઉલ્લેખનીય છે કે આ ધારાસભ્યો મોડી રાત્રે ભોપાલ મોકલવામાં આવશે. સોમવારના રોજ ફ્લોર ટેસ્ટ થશે અને તેમાં નક્કી થશે કે કમલનાથ સરકાર બચાવી શકે છે કે નહીં.

READ  ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી દિલીપ સંઘાણીની વરણી, ખેડૂતો માટે આપી આ બાંહેધરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભાજપના નેતા રવિવારે રાજ્યપાલની સાથે મળ્યા હતા અને તેઓએ વિધાનસભામાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખરાબ છે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય હાથ ઉંચો કરીને વોટિંગ કરાવવામાં આવે તેવી માગણી પણ કરી છે. જો કે કમલનાથ સરકારના નેતાઓ પણ તૈયાર છે અને ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસની સરકાર બચી જશે તેવો દાવો કરી રહ્યાં છે.

READ  ગુજરાતમાં મૃત્યુદર કેમ વધારે છે? CM વિજય રુપાણીએ કોરોના વિશે આપ્યા જવાબ

 

Oops, something went wrong.
FB Comments