પૂર્વ કપ્તાન ધોનીના 10 મોટા નિર્ણયોથી ભારતીય ક્રિકેટમાં રચાયા નવા ઈતિહાસ, જુઓ VIDEO

Top 10 captaincy decisions taken by MS Dhoni that changed Indian cricket

ક્રિકેટમાં એવી કોઈ ટ્રોફી નથી કે જેને મહેન્દ્ર સિંહ ધોનીએ જીતી ન હોય. ધોનીએ વન ડે મેચમાં વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે જ્યારે 20 ઓવરમાં વર્લ્ડ ટી 20, આઈપીએલ અને ચેમ્પિયન્સ લીગ પણ જીતી છે. તેણે ટીમ ઈન્ડિયાને ટેસ્ટ મેચોમાં પ્રથમ ક્રમનો તાજ આપ્યો છે. ચાલો ધોનીના 10 મહત્વના નિર્ણયો પર એક નજર કરીએ જેમણે ભારતીય ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો.

READ  ક્યારેય ન ધોવાય તેવો ડાઘ લગાવી ગયો રંગીન મિજાજ, જેટલું સન્માન મળ્યું, તેનાથી અનેક ગણા ધિક્કારનો બન્યો ભોગ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ધોરાજી માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક! ખરીદી ગોકળગતિએ થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ

FB Comments