25 જૂનના રોજ એક APMCમાં એક પાક વેચાયો રૂ.3.00 લાખ પ્રતિ ક્વિન્ટલ, એક ક્લિક પર જાણો કઈ APMCમાં કયા પાક વેચાયા સૌથી મોંઘા

25 જૂનના રોજ મહારાષ્ટ્રના મુંબઈની APMCમાં એલચી સૌથી મોંઘી એટલે કે મહત્તમ ભાવ રૂ.3.00 લાખ પ્રતિ ક્વિન્ટલ વેચાઈ હતી. એલચીના ન્યુનત્તમ ભાવ રૂ. 2.50 લાખ રહ્યા જ્યારે એવરેજ ભાવ રૂ.2.80 લાખ રહ્યા હતા. બીજા નંબર પર મુંબઈની APMCમાં કાજુના ભાવ મહત્તમ રૂ.1.10 લાખ પ્રતિ ક્વિન્ટલ રહ્યા જ્યારે ન્યુનત્તમ રૂ. 70,000 અને એવરેજ ભાવ રૂ.1.00 લાખ રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સ્વતંત્રતા દિવસે મક્કામાં લાગ્યા ભારત ઝીંદાબાદના નારા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કર્ણાટકના બેલગામની APMCમાં ભેસ રૂ.90,000માં વેચાઈ હતી. સોપારીની વાત કરવામાં આવે તો કર્ણાટકના જ સીમોગાની APMCમાં ઉંચામા ભાવ રૂ.59,896 રહ્યા અને નીચામાં રૂ.44,160 જ્યારે સરેરાશ ભાવ રૂ.56,359 રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના બજારમાં ચણાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

અન્ય પાકોના ભાવ તમે ઉપરોક્ત આપેલ ચાર્ટમાં જોઈ શકશો.

READ  VIDEO: વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય ના હારવાના રેકોર્ડ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Superstitions galore! New ‘miracle tree’ pops up in MP; ‘specialises’ in treating chronic backaches

FB Comments