કેરળની APMCમાં કેળા વેચાયા રૂ.50,000 પ્રતિ ક્વિન્ટલ, જાણો દેશમાં કયા 10 પાક વેચાયા સૌથી મોંઘા

મહારાષ્ટ્રના મુંબઈની APMCમાં 26 જૂનના રોજ પ્રથમ નંબર પર એલચી સૌથી મોંઘી એટલે કે મહત્તમ ભાવ રૂ.3.40 લાખ પ્રતિ ક્વિન્ટલ વેચાઈ હતી જે 26 જૂનના રોજ કરતા 40,000 વધારે મોંધી રહી. એલચીના ન્યુનત્તમ ભાવ પણ વધીને રૂ. 3.00 લાખ રહ્યા જ્યારે એવરેજ ભાવ રૂ.3.20 લાખ રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોદી સરકાર પાક-બાંગ્લાદેશી ઘુસણખોરો માટે બનાવી રહી છે દેશનું સૌથી મોટુ ડિટેંશન સેન્ટર! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બીજા નંબર પર મુંબઈની APMCમાં કાજુના ભાવ મહત્તમ રૂ.1.10 લાખ પ્રતિ ક્વિન્ટલ રહ્યા જ્યારે ન્યુનત્તમ રૂ. 70,000 અને એવરેજ ભાવ રૂ.1.00 લાખ રહ્યા હતા. કેરળના પલાકડ જીલ્લાની APMCમાં કેળાના મહત્તમ ભાવ રૂ.50,000 રહ્યા હતા એટલે કે 1 કી.ગ્રા.ના રૂ.500. જ્યારે કેળાના ન્યુનત્તમ ભાવ રૂ.45,000 રહ્યા અને સરેરાશ ભાવ રૂ.47,00 રહ્યા હતા.

READ  PAK પર કરેલ એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદનનું વીર ચક્રથી સ્વતંત્રતા દિને કરાશે સન્માન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અન્ય પાકોના ભાવ તમે ઉપરોક્ત આપેલ ચાર્ટમાં જોઈ શકશો.

આ પણ વાંચો: ગુજરાતની APMCમાં કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.6130, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

Top 9 National News Of The Day: 19/2/2020| TV9News

 

 

FB Comments