રાજ્યમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં 15 હજારથી વધુ પોસ્ટ ખાલી, જુઓ VIDEO

રાજ્યના પોલીસકર્મીઓની સમસ્યાનું હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધુ હતું. અરજીમાં ચોંકાવનારા આંકડા આવ્યા સામે છે, જેમાં રાજ્યમાં PI, PSI, કોન્સ્ટેબલ, હેટ કોન્સ્ટેબલની કુલ 1.08 લાખ જગ્યા છે. જેમા 31 મે 2019 સુધી 25 હજારથી વધુ પોસ્ટ ખાલી હતી. ભરતી પ્રક્રિયા બાદ પણ હજુ 15 હજારથી વધુ પોસ્ટ ખાલી છે. હાલ 1 લાખ લોકો વચ્ચે માત્ર 138 પોલીસકર્મી જ છે.

READ  Aji dam on the verge of overflowing, Saurashtra won't face water crisis

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લોકો માટે રાહતના સમાચાર! અમુલ દૂધના ભાવમાં નહીં થાય વધારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

FB Comments