ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ 47 કેસ પોઝિટિવ, આ શહેરમાં છે સૌથી વધારે દર્દીઓ

Gujarat coronavirus positive cases touch 29

કોરોના વાઈરસના લીધે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 47 થઈ ગઈ છે.  સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ બાદ વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે.  જુઓ અમારી રજૂઆત કે ક્યાં શહેરમાં કોરોનાનો કહેર વધારે છે અને ક્યાં શહેર કોરોનાના સંક્રમણથી સુરક્ષિત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: ખાવાના પડી રહ્યાં છે ફાંફા, રોજનું કમાઈને રોજ ખાતા લોકોને મુશ્કેલી

આ પણ વાંચો :   સુરત: ફૂડ હોમ ડિલિવરી અને અન્ય ગ્રોસરી ડિલિવરીનો વિરોધ, કોરોનાનું સંક્રમણ વધવાનો શહેરીજનોમાં ડર

 

સુરત: ફૂડ હોમ ડિલિવરી અને અન્ય ગ્રોસરી ડિલિવરીનો વિરોધ, કોરોનાનું સંક્રમણ વધવાનો શહેરીજનોમાં ડર

FB Comments