કોરોના વાઈરસના લઈને ભારતમાં કુલ 151 કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલાં કેસ?

army-recruitment-school-educational-institutes-movie-theatres-closed due to corona virus outbreak corona virus ne laine desh ma 10 mota nirnay

દુનિયાભરમાં કોરોના વાઈરસથી હાહાકાર મચી જવા પામ્યો છે.  કોરોના વાઈરસ વિદેશમાં સામુદાયિક રીતે ફેલાઈ રહ્યો છે.  આમ એકબીજાથી વાઈરસથી ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના લીધે એક જ દિવસમાં હજારો કોરોના વાઈરસના કેસ સામે આવી રહ્યાં છે.  ઈટલી જેવા વિકસીત દેશોમાં પણ કોરોનાનો કોઈ તોડ સામે આવ્યો નથી.  જો કે ભારતમાં કોરોના વાઈરસ સ્ટેજ 2માં હોવાથી સ્થિતિ કાબૂમાં છે.  જો સ્ટેજ 3ની પરિસ્થિતિનું ભારતમાં નિર્માણ થયું તો મુશ્કેલી સર્જાઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતના લીંબાયતમાં ધોળા દિવસે લૂંટારાઓએ મચાવી લાખોની લૂંટ

Total number of Active COVID 2019 cases across India : 134

આ પણ વાંચો ;   વિશ્વના 170 દેશમાં કોરોના વાઈરસનો કેર, 8 હજારથી વધારે લોકોના મોત

ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર કોરોનાની કેસની વિગતો સતત અપડેટ કરવામાં આવી રહી છે અને તેમાં રાજ્યવાર વિગત આપવામાં આવી રહી છે. આ મુજબ ભારતમાં એક્ટિવ કોરોના વાઈરસના કેસ 126 છે.  આ સિવાય 25 લોકો ભારતમાં કોરોના વાઈરસના શિકાર બન્યા છે પણ તેઓ વિદેશી છે.  આમ કુલ આંકડો 151 સુધી પહોંચી ગયો છે.

READ  લોકડાઉન 15 એપ્રિલના દિવસે ખતમ? PM મોદી સાથે ચર્ચા બાદ CMનો દાવો!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અહીં ક્લિક કરોને મેળવો લેટેસ્ટ જાણકારી : ભારતમાં ક્યાં રાજ્યમાં કેટલાં કોરોના વાઈરસના કેસ : https://www.mohfw.gov.in/

કોરોના વાઈરસના લીધે ભારતમાં કુલ 3 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 14 લોકો એવા છે જે સ્વસ્થ થઈ ગયા છે અને  તેમને ઘરે મોકલી આપવામાં આવ્યા છે.  જો કે આઈએમસીઆર સંસ્થા જે ભારતમાં સતત કોરોનાનું  મોનિટરીંગ કરી રહી છે તેના મુજબ આ બિમારી ભારતમાં સ્ટેજ 2 સુધી છે ત્યાં સુધી કોઈ વાંધો નહીં આવે. જો એકવાર તે સામુદાયિક રીતે ફેલાવાનું શરૂ થઈ તો તેને અટકાવવી મુશ્કેલ બની શકે છે.

READ  સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરીથી આપ્યું વિવાદાસ્પદ નિવેદન, ભાજપે કહ્યું કે કાર્યવાહી કરીશું

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments