VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 15,722 થયા, એક જ દિવસમાં 1370 કેસનો વધારો

Total number of coronavirus cases in India rise to 15,722

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં માથુ ઉચક્યું છે. ત્યારે દેશમાં એક જ દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યા 1370 વધીને 15 હજાર 722 પર પહોંચી ગઈ છે અને વધુ 35 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 521 પર પહોંચી ગયો છે. તો 2,460થી વધુ લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં અત્યાર સુધી 211 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 3600થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે.

READ  ભારત-ચીન વચ્ચે 12 કલાક સુધી ચાલી કોર કમિટીની બેઠક, 22 જૂને બનેલી સહમતીની સમીક્ષા કરવામાં આવી

આ પણ વાંચો: સમગ્ર વિશ્વમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે, 23.31 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments