દંડ ફટકાર્યો તો પિતા-પુત્ર ટ્રાફિક પોલીસના પગે પડી ગયા, જુઓ VIDEO

ઉત્તરપ્રદેશનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં મેમો ફાડયા બાદ એક પિતા અને પુત્ર ખોટા દંડ બદલ ટ્રાફિક પોલીસને ચરણે પડીને નમન કર્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.  ટ્રાફિકના નવા નિયમ બાદ લોકોના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે ત્યારે યુપીના આ કિસ્સામાં પિતા-પુત્રએ પોલીસના ચરણ સ્પર્શ કરી લીધા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ટ્રક ચાલકને ફટકાર્યો 1 લાખ 41 હજારનો દંડ, ટ્રકમાં વધુ માલ લાદવા બદલ દંડ, જુઓ VIDEO

આ પણ વાંચો :  15 હજારની કિંમતના બાઈકને 25 હજારનો મેમો, યુવકે રસ્તાં પર બાઈકને સળગાવી દીધી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments