મુંબઈ પોલીસે રસ્તાઓ પર કરી નાકાબંધી તો ઠેર ઠેર સર્જાયો ટ્રાફિકજામ, જુઓ VIDEO

Traffic jams in Mumbai as cops enforce 2 km Rule In Coronavirus Fight
તસવીર પ્રતિકાત્મક છે.

દેશમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મુંબઈમાં નોંધાયા છે. આ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુંબઈ શહેરમાં ચુસ્ત લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ જવાનોને બંદોબસ્તમાં ઉતારવામાં આવ્યા છે. જે પણ લોકો કારણ વગર ઘરની બહાર નીકળી રહ્યાં છે તેમના વાહનોને જપ્ત કરવામાં આવી રહ્યાં છે. પોલીસની નાકાબંધીના લીધે મુંબઈમાં ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.  જુઓ વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ બોલિવૂડ સેલેબ્સ પહેલા હતા એવા કે જોઈને ઓળખી જ ન શકો! જુઓ VIDEO

આ પણ વાંચો :   કોરોના વાઈરસનું જોખમ ઓછું થાય તે માટે રેલવેએ AC ટ્રેનમાં કર્યો મોટો ફેરફાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments