ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે મેમો ફાડવા બાબતે થઈ મારામારી, જુઓ VIDEO

બિહારના પટનામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલા અને ટ્રાફિક પોલીસ સાથે વિવાદ એટલો બધો વકરી ગયો તે લાઠીચાર્જ કરવાની ફરજ પડી. પટનામાં બપોરે એક વાગ્યે એક ફરજ પર રહેલાં ટ્રાફિક પોલીસે મહિલા જે કારને લઈને જઈ રહી તેને રોકી. સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી તરત જ ટ્રાફિક પોલીસે નવા નિયમ ચલણ કાપવાની વાત કરી. આ વાત બાદ મહિલા ઉશ્કેરાઈ અને તેના લીધે આજુબાજુના લોકો આવી ગયા. ઝઘડો વધવા લાગ્યો અને જોતજોતામાં ભીડને કાબૂ કરવા માટે પોલીસ બોલાવવાની ફરજ પડી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત: વહેલી સવારે LPG સિલિન્ડર ભરેલી ટ્રકમાં લાગી ભીષણ આગ, ઓલપાડ-સુરત સ્ટેટ હાઈવે કરાયો બંધ

આ પણ વાંચો :  જાણો કોણ બની શકે છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? કંઈક આવો રહ્યો છે ઈતિહાસ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments