ગુજરાતની ટ્રેનોમાં અનોખી રીતે રમકડા વેચતા જાણીતો થયો આ વ્યક્તી, પરંતુ હવે રેલવે પોલીસે કરી લીધી ધરપકડ, જાણો કારણ

આજ કાલ સોશિયલ મીડિયામાં એક માણસે પોતાની જગ્યા બનાવી લીધી છે. જેનું નામ છે અવધેશ દૂબે. ગુજરાતના વલસાડમાં આવેલા અવધેશ દૂબે સુરતની ટ્રેનોમાં રમકડા વેચવાનું કામ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયામાં અવધેશ દૂબેનો વીડિયો વાઈરલ થયા પછી અનેક લોકો તેના ફેન બની ગયા છે. પણ હવે એ વાત જાણીને તમને આંચકો લાગશે કે આ વ્યક્તીની ધરપકડ કરી લેવાઈ છે. રેલવે પોલીસે અવધેશ દૂબેની ધરપકડ કરી લીધી છે. અવધેશ મૂળ બનારસનો રહેવાસી છે. અને અનેક ટ્રેનમાં પોતાની મિમીક્રી દ્વારા અનોખી રીતે રમકડા વેચવાનું કામ કરે છે.

READ  દારૂની હેરાફેરીનો પર્દાફાશ! 2.55 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ VIDEO: જાણીતી કંપની Vadilalના ગોડાઉનમાં ચેકિંગ કરતા કેરીનો એવો જથ્થો મળ્યો કે, તમને જોવું પણ પસંદ નહીં આવે

Train hawker arrested after video of him mimicking politicians goes viral | Surat – Tv9

Train hawker arrested after video of him mimicking politicians goes viral | #Surat #Gujarat► Subscribe TV9 Gujarati https://www.youtube.com/tv9gujaratinews► Like us on Facebook: https://www.facebook.com/tv9gujarati► Follow us on Twitter: https://twitter.com/Tv9Gujarati► Follow us on Dailymotion: http://www.dailymotion.com/GujaratTV9►Follow us on Instagram : https://www.instagram.com/tv9_gujarati

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, ३१ मे, २०१९

સુરતમાં રાજકીય કટાક્ષ કરીને ટ્રેનમાં રમકડા વેચતા ફેરિયાને 10 દિવસની જેલ અને પાંત્રીસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપી અવધેશને ટિકિટ લીધા વિના ટ્રેનમાં મુસાફરી અને લાયસન્સ ન હોવા છતાં અનઅધિકૃત રીતે સ્લીપર કોચમાં રમકડાનું વેચાણ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે. જેના આધાર પર પોલીસે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.

 

READ  7 વિદેશી નાગરિકોના પેટમાંથી મળી આવી એવી વસ્તુ કે જોઈને હોંશ ઉડી જશે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અંદાજે 6 મિનિટનો વાઈરલ વીડિયો જોઈને દેશ-વિદેશમાં અનેક લોકો તેના ફેન થઈ ગયા છે. પણ અવધેશ દૂબે AC કોચમાં રમકડા વેચી રહ્યો હતો. ટ્રેનમાં રમકડા અને ખાણી-પીણીની વાનગીઓ વેચવા અનેક લોકો આવે છે. ત્યારે રેલવે પોલીસે આવી કાર્યવાહી પહેલી વખત કરી હોઈ તેવુ લાગી રહ્યું છે.

READ  ગાંધીનગર LCBએ ઝડપ્યું નકલી કોલ સેન્ટર, 3 આરોપીઓની કરી ધરપકડ, જુઓ VIDEO
Oops, something went wrong.
FB Comments