નવા વર્ષથી ટ્રેનમાં સફર કરવી પડશે મોંઘી, ભાડામાં થયો આટલો વધારો

નવું વર્ષ બધા માટે સારો અવસર લઈને આવે તેવા આશા લોકો એકબીજા માટે રાખી રહ્યાં છે. આ બધાની વચ્ચે ભારતીય રેલવેએ ભાડામાં વધારો કર્યો છે. જેના લીધે નવા વર્ષમાં તમારા ખિસ્સા પર ભાર પડી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   Happy New Year 2020: સૌપ્રથમ આ દેશમાં નવા વર્ષની કરાઈ ઉજવણી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Villages reeling under drinking water crisis, Godhra - Tv9 Gujarati

 

 

જે લોકો લાંબા સફર કરે છે તેના પર આ રેલવેના નવા ભાડા વધારાની અસર પડશે તેવું માનવામાં આવી રહ્યું છે. રેલવેએ 4 પૈસા પ્રતિ કિલોમીટર સુધીનો ભાડાવધારો કરવાની જાહેરાત કરી છે. રેલવેમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં 2 પૈસા પ્રતિ કિલોમીટર ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. એસી ટ્રેનના ભાડાની વાત કરીએ તો 4 પૈસા પ્રતિ કિમીનો વધારો કરવામાં આવ્યો છે.

READ  Banaskantha: District collector locked social welfare dept office over work negligence

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Top News Headlines Of This Hour : 30-03-2020 | Tv9GujaratiNews

FB Comments