એરસ્ટ્રાઈક બાદ પણ નથી સુધરી રહ્યું પાકિસ્તાન, PoKમાં બનાવ્યા નવા આતંકી કેપ

પાકિસ્તાન  આતંકવાદીઓને પનાહ આપે છે કે તેના વિશે ભારત સતત પ્રમાણો આપતું રહે છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકવાદીઓ કેવી રીતે તૈયારી કરી રહ્યાં છે અને પાકિસ્તાનની તેના પર રહેમજનર છે તેનો વીડિયો વાઈરલ  થયો છે.  ભારતે ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને પક્ડ્યા છે. કાશ્મીર ઈશ્યું બાદ વિવિધ લોંચપેડ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં સક્રિય થઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોદી સરકારને મોટી કૂટનીતિક સફળતા, વિશ્વના 15 શક્તિશાળી દેશોએ આપ્યો ભારતનો સાથ, ‘પુલવામા આતંકી હુમલાનો બદલો લે ભારત’, ચીનની ન ચાલી કારી

આ પણ વાંચો :  RC બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને PUC ના હોય તો ટ્રાફિક પોલીસ તાત્કાલિક મેમો ના ફાડી શકે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments