રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં મંજૂર, કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચવું પડે એવી સ્થિતિ

Trouble brews in Gujarat Congress as 4 MLAs resign ahead of RS polls Rajyasbha Election Congress na 4 MLAs na rajinama manjur congress na ek umedvare form pachu khechvu pade tevi sthiti

રાજ્યસભા ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકીય ડ્રામા શરૂ થઈ ચૂક્યો છે. કોંગ્રેસના 4 ધારાસભ્યએ રાજીનામા આપી દીધા છે. જ્યારે એક ધારાસભ્યના રાજીનામાની સત્તાવાર જાહેરાત બાકી છે. જ્યારે 5 ધારાસભ્યો હાલ ગુમ છે અને તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્યો પ્રવીણ મારુ, જે.વી.કાકડિયા, સોમા ગાંડા પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગઈકાલે રાજીનામા આપ્યા હતા. જે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મંજૂર કરી લીધા છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે જમીન મિલકતના દસ્‍તાવેજો કરવા માટે અનુકુળ દિવસ છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે અન્ય ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. આમ કોંગ્રેસનો જૂથવાદ બહાર આવતા જ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનના જીતની શક્યતા વધી ગઈ છે. જ્યારે કોંગ્રેસના એક ઉમેદવારને ફોર્મ પાછું ખેંચાવવું પડે એવી સ્થિતિ ઉભી થઈ છે.

READ  VIDEO: વડોદરામાં 'મહા' વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, જરોદ ખાતે NDRFની 12 ટીમો સ્ટેન્ડ બાય પર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: WHOના ડાયરેકટરે કોરોનાના કહેર વચ્ચે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાને કરી આ ખાસ અપીલ

FB Comments