ખેડાના ડભાણ પાસે હાઇવે પર ટ્રકમાં લાગી આગ! ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ, જુઓ VIDEO

Truck caught fire in Kheda, reason behind fire unknown

ખેડાના ડભાણ પાસે હાઇવે પર હોટલ બહાર પાર્ક કરેલા ટ્રકમાં આગ લાગી હતી. પ્લાસ્ટિકનું રો મટિરિયલ અને સાડીઓનો જથ્થો ભરેલા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જો કે આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે કાર્ય સફળતાનો દિવસ છે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભાજપમાં ભડકો! કેતન ઈનામદારના રાજીનામાનો મુદ્દો! સાવલી નગરપાલિકાના 16 થી વધુ અને તાલુકા પંચાયતના 17 સભ્યોએ આપ્યું રાજીનામું

FB Comments