જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને કોણ કરી રહ્યું છે મદદ? થયો મોટો ખૂલાસો

truck-drivers-leaving-lashkar-e-taiba-terrorists-in-kashmir-with-70-thousand-to-1-lakh

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને કોણ સુરક્ષા આપી રહ્યું છે અને તે કેવી રીતે ભારે બંદોબસ્ત વચ્ચે સરળતાથી કાશ્મીરના મુખ્યમથકો સુધી પહોંચી રહ્યાં છે તે બાબતે અગત્યનો ખૂલાસો થયો છે. ટ્રકના ડ્રાઈવર સીમા પારથી આવેલાં આતંકીઓને પનાહ આપી રહ્યાં છે અને તેના માટે મોટી રકમ પણ વસૂલી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

truck-drivers-leaving-lashkar-e-taiba-terrorists-in-kashmir-with-70-thousand-to-1-lakh
તસ્વીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો :   VIDEO: રાજકોટમાં મિલકત વેરાને લઈને મનપા કમિશ્નરની કાર્યવાહી, 200 થી વધુ મિલકતો સિલ કરવામાં આવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જમ્મુ કાશ્મીરની ખોટી ખબરો ફેલાવતા 8 ટ્વીટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવા ગૃહ મંત્રાલયની ભલામણ

 

 

જમ્મુ કાશ્મીરમાં નેશનલ હાઈવે પર નગરોટાની નજીક પોલીસ અને આર્મીના સૂત્રોને જાણકારી મળી કે એક ટ્રકમાં આતંકવાદીઓ સવાર થઈને શહેર તરફ આવી રહ્યાં છે. સવારના 5.30 વાગ્યે પોલીસે આ ટ્રકને રોક્યો તો અંદર છૂપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી. હાઈવે પર અફરાતફરી મચી જવા પામી અને ફાયરિંગનો જવાબ પોલીસે પણ આપ્યો. પોલીસની કાર્યવાહીમાં એક આતંકવાદી ત્યાં ટ્રકમાં જ ઠાર મરાયો તો અન્ય બે આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા.

READ  ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શનની આશા સાથે બિહારના પટનાની યુવતી વૃંદાવનના નિધિવનમાં છૂપાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પરિસ્થિતિને જોતા ટ્રકના કિલનર અને ડ્રાઈવરે પણ ભાગવાની કોશિશ કરી. જો કે પોલીસે ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરને પકડી લીધા છે. કાશ્મીરમાં હિમવર્ષા ચાલી રહી છે અને તેનો લાભ લઈ આતંકીઓ કાશ્મીરમાં ઘૂસી રહ્યાં છે. કાશ્મીરના સરહદી વિસ્તારથી ટ્રકવાળાઓ તેને મુખ્ય શહેરો સુધી પહોંચાડી રહ્યાં છે. આ માટે 70 હજારથી લઈને એક લાખ સુધીની રકમ વસૂલવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીર હાઈવે પર લાખો ટ્રક ચાલે છે અને તેને લઈને સરળતાથી આતંકવાદીઓ આ પ્રયુક્તિનો ઉપયોગ કરી રહ્યાં છે.

READ  કાશ્મીરમાં આતંકી હુમલાની માહિતીઃ આ બે એરબેઝને એલર્ટ કરી દેવાયા, અગાઉ પઠાણકોર્ટમાં થયો હતો હુમલો

 

 

Top 9 Gujarat News Of The Day : 07-04-2020 | Tv9GujaratiNews

FB Comments