ટ્રક ચાલકને ફટકાર્યો 1 લાખ 41 હજારનો દંડ, ટ્રકમાં વધુ માલ લાદવા બદલ દંડ, જુઓ VIDEO

દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટને લઈ મોટા દંડના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યાં છે. દિલ્લીમાં ટ્રાફિક પોલીસે એક ટ્રક ચાલકને 1 લાખ 41 હજાર 700 રૂપિયાનો દંડ ફટકાર્યો. 5 સપ્ટેમ્બરે ઓવરલોડ ટ્રકને 70 હજારનો દંડ ફટકાર્યો. આ ઉપરાંત વધુ માલ લાદવા બદલ અન્ય 70 હજારનો દંડ કર્યો. રાજસ્થાનના બિકાનેરના ટ્રક માલિકે 9 સપ્ટેમ્બરે દિલ્હીની રોહિણી કોર્ટમાં દંડની પૂરી રકમ જમા કરી.

READ  અમેરિકાએ GSPનો દરજ્જો છીનવી લીધો હતો, ભારતે હવે લીધુ આ પગલું

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ટ્રાફિકના કડક નિયમોમાં રાજ્ય સરકારે રાહત આપી છે, ત્યારે વડોદરાવાસીઓ નવા નિયમો અંગે શું માને છે, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  શું PoKમાં ગઈકાલે રાત્રે કંઇક થયું ? શું ભારતીય વાયુસેનાના AIRCRAFTSએ LoC ક્રૉસ કરી કોઈ કાર્યવાહી કરી ?

 

FB Comments