ટ્ર્મ્પ તો ભારતીય સિનેમા પર થઈ ગયા ફિદા, આ બે ફિલ્મના નામ સાથે કર્યા ભારોભાર વખાણ

trump-praise-bollywood-movies-specially-mention-shahrukh-khan-film-ddlj-in-motera-stadium

ટ્ર્મ્પ ભારત આવી રહ્યાં છે એ વાતની લોકોને જાણ હતી પણ તેઓ અહીં આવીને ભારતીય બોલીવુડના વખાણ કરશે તે તો કોઈએ વિચાર્યું પણ નહોતું. અમદાવાદ ખાતેના સ્ટેડિયમમાં ટ્રંપે વિશેષ રીતે શોલે ફિલ્મ અને દિલવાલે ફિલ્મનું નામ લીધું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ ‘આતંકવાદી’એ ખૂંખાર આતંકવાદીઓના છક્કા છોડાવી દીધા હતાં, આજે મળ્યો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર, જાણો તેમની શૌર્યગાથા

Namaste Trump The keynote of Donald Trump speech from the Motora Stadium

આ પણ વાંચો :   કૈલાશ ખેર: આજે મારા માટે જીવનની એક ઐતિહાસિક ક્ષણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજીત કાર્યક્રમમાં ટ્ર્મ્પે ભારતીય સિનેમાના ભારે વખાણ કર્યા. તેઓએ કહ્યું કે ભારતની ફિલ્મોથી દુનિયાભરના લોકોને ભારે મનોરંજન મળે છે. ટ્ર્ંપે કહ્યું કે આ એ દેશ છે જ્યાં જીનીયસ અને ક્રિએટીવ લોકો માટે વર્ષમાં 2 હજાર ફિલ્મોનું નિર્માણ થાય છે. આખી દુનિયામાં ભારતીય ફિલ્મોને પસંદ કરવામાં આવે છે.

READ  અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપ પણ આ દિવસે ઉજવશે દિવાળી, જાણો વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઉપરાંત ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યું કે ભાંગડા, મ્યુઝિક, ડાંસ, રોમાંસ અને ડ્રામા દુનિયાભરના લોકોને પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને ડીડીએલજે અને શોલે જેવી ક્લાસિક ફિલ્મોનો લોકોએ ખુબ આનંદ લીધો. આમ ટ્ર્મ્પે ભારતીય સિનેમા અને કલાકારોના ભારોભાર વખાણ કર્યા હતા.

READ  મોદી સરકારનો જમ્મુ કાશ્મીરને લઈને મોટો પ્લાન, આ 10 મુદ્દાઓ પર આપવામાં આવશે જોર

 

Oops, something went wrong.
FB Comments