ડોનાલ્ડ ટ્રમ્પના વાર્ષિક પગાર કરતા પણ ચાર ગણું મોંઘું છે આ પ્રાણી ! તેની કિંમત અને ખાસિયત જાણી ચોંકી જશો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વાર્ષિક પગાર 4 લાખ ડૉલર છે, પરંતુ અમે અહીં એક એવા પ્રાણીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ટ્રમ્પના પગાર કરતા પણ ચાર ગણુ મોંઘુ છે.

હકીકતમાં આ પ્રાણી છે એક જાયંટ ટૂના માછલી. જાપાનમાં ‘સુશી ટાયકૂન’એ હરાજી દરમિયાન એક જાઇંટ ટૂના માછલી 31 લાખ ડૉલર એટલે કે લગગ 21 કરોડ 55 લાખ 27 હજાર 500 રૂપિયામાં ખરીદી.

બીબીસીના જણાવ્યા મૂજજબ ટૂના કિંગ કિયોશી કિમુરાએ 278 કિલોગ્રામ બ્લ્યૂફિન ટૂના ફિશ ખરીદી કે જે એક લુપ્તપ્રાય પ્રજાતિ છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જથ્થાબંધ વેપારી અને સુશી કંપનીના માલિક કિયોશી કિમુરા સામાન્ય રીતે સર્વોત્તમ માછલીઓ ઊંચા ભાવે ખરીદે છે.

આ પણ વાંચો : એક એવી મહિલા કે જેણે લોકપ્રિયતાની બાબતમાં રાજનાથ, યોગી, અખિલેશને પણ ધૂળ ચટાડી દિધી

વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના જણાવ્યા મુજબ બ્લ્યૂફિન ટૂના એક લુપ્તપ્રાય પ્રજાતિ છે. આ માછલીની હરાજી દુનિયાના સૌથી મોટા માછલી માર્કેટ સ્કિજી (Tsukiji)માં થઈ. આ માર્કેટ રેસ્ટોરન્ટ્સ તથા દુકાનો માટે આખી દુનિયામાં ફેમસ છે.

આ પણ વાંચો : શું આપની ગર્લફ્રેન્ડની આ રાશિ છે ? જો હા, તો સમજી લેજો કે તમારું કિસ્મત ખુલી જવાનું છે, લગ્ન કરવા જઈ રહ્યા હોવ, તો પહેલા આ ખબર વાંચી લેજો એક વાર

સ્કિજીની શરુઆત 1935માં થઈ હતી. આ માર્કેટ ખાસ તો ટૂના માછલીીની હરાજી માટે જાણીતું છે. અહીંથી ખરીદાયેલી માછલી નાની દુકાનોથી લઈ મોટા સ્ટોર્સ સુધીમાં વેચાય છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat Congress organises exhibition on the subject 'Congress' contribution in 60 years' - Tv9

FB Comments

Hits: 151

Comments are closed, but trackbacks and pingbacks are open.