કેવી રીતે થાય છે કોરોનાના ટેસ્ટ? કેટલા સમયમાં આવે છે રિપોર્ટ? જુઓ VIDEO

DAILY CORONA VIRUS CASE UPDAYE GUJARAT STATE

દેશભરમાં કહેર મચાવનારા કોરોનાનો ટેસ્ટ કેવી રીતે થાય છે તેનાથી સૌ કોઇ અજાણ છે, ત્યારે TV9ની ટીમે ટેસ્ટિંગ લેબ સેન્ટર પર જઇને માહિતી મેળવી કે આખરે કેવી રીતે કોરોનાનો ટેસ્ટ કરવામાં આવે છે? કેટલા સમય બાદ તેનો રિપોર્ટ આવે છે? ટેસ્ટિંગ રૂમમાં ટેમ્પરેચર મેઇન્ટેન કેવી રીતે કરવામાં આવે છે? અમદાવાદમાં માત્ર એક જ પ્રાઈવેટ લેબ છે જેને મળી છે કોરોનાનો ટેસ્ટ કરવાની પરવાનગી.

READ  VIDEO: રાજકોટમાં દુષ્કર્મનો કેસ: વકીલોએ કોર્ટેની બહાર સૂત્રોચ્ચાર કર્યા, આરોપીનો કેસ ન લડવા લીધો નિર્ણય

આ પણ વાંચો: કોરોનાથી રાજ્યમાં વધુ એક મોત સાથે મોતનો આંકડો 3 થયો, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 43 થઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments