વલસાડ: મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન, મંદિરમાં થઈ રામ નવમીની ઉજવણી

TV9 IMPACT Devotees celebrated Ram Navmi in Valsad Gujarat DGP orders probe

વલસાડમાં મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન થયું છે. વલસાડના રામ મંદિરમાં રામ નવમીની ઉજવણી થઈ હતી. ટીવી નાઈનના અહેવાલ બાદ રાજ્યના વડા શિવાનંદ ઝાએ તપાસના આદેશ આપ્યા છે. વલસાડના કોસંબા નજીક રામજી મંદિરમાં લોકો દર્શને ઉમટ્યા હતા. કોઇ રોક-ટોક વિના મંદિરમાં લોકો એકઠા થયા હતા.

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવતા લોકો ચેતી જજો! થઈ શકે છે તમારી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Ahmedabad: Massive Fire breaks out in 8th floor of V mart building in Law Garden

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments