TV9ના અહેવાલની અસર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જમવાનો કોન્ટ્રાક્ટ બદલાયો

Tv9 Impact! Food contract changed after COVID-19 patients complained of poor quality meals TV9 na aehval ni asar Ahmedabad civil hospital ma jmvano contract badlayo

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પીડા અને તકલીફોના વાઈરલ વીડિયોના મામલા આખરે TV9ના અહેવાલની અસરથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
સિવિલ હોસ્પિટલમાં જમવાનો કોન્ટ્રાક્ટ બદલી દેવામાં આવ્યો છે અને સારી ગુણવત્તાનું ફૂડ ડાયટ પ્લાન અમલી કરાયો છે. ચા-બિસ્કિટ, મિનરલ વોટરથી લઈને ફ્રૂટ આપવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને દર્દીઓમાં ખુશી અને સંતોષનો માહોલ જોવા મળ્યો છે.

READ  દારૂબંધીના ધજાગરા, ભાજપના નગરસેવકની 'મહેફિલ'નો VIDEO થયો વાયરલ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments