VIDEO: TV9ના અહેવાલની અસર, થેલેસેમિયાના બાળકોને લોહી મળી રહે તે માટે સરકારે કરી વ્યવસ્થા

TV9 Impact! Govt makes necessary arrangements for thalassemia affected kids TV9 na aehval ni asar thalassemia na balako ne lohi mali rahe te mate sarakar e kari vayvastha

અમદાવાદમાં થેલેસેમિયાના બાળકો માટે TV9નું અભિયાન સફળ રહ્યું છે. થેલેસેમિયાના બાળકોને લોહી મળી રહે તે માટે સરકારે વ્યવસ્થા કરી છે. બે દિવસ પહેલા TV9એ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અભિયાન ચલાવ્યું હતું. લોહીની અછતના કારણે બાળકોના જીવ જોખમમાં હોવાના સમાચાર પ્રસારિત કર્યા હતા. સરકારે TV9ના અહેવાલની નોંધ લઈ વ્યવસ્થા કરી આપી છે.

READ  સરદાર સરોવર ડેમ થયો છલોછલ, બે વર્ષ સુધી ગુજરાતનું જળસંકટ થયું હળવું, જુઓ VIDEO

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ગુજરાત માટે સારા સમાચાર, કોરોનાના વધુ 2 દર્દી સાજા થયા

FB Comments