એક મોટા નેતાની સુંદર બહેન સાથે પંગો ન લેતા, બાહુબલી અને શર્મિલાનું નામ એક સાથે લેતા પહેલા 100 વાર વિચારજો, નહિંતર હૈદરાબાદના બે છોકરાઓની જેમ આપ પણ પહોંચી જશો જેલમાં

hands of a prisoner on prison bars

YSR ક્રોંગ્રેસ પાર્ટીના પ્રમુખ વાય.એસ. જગનમોહન રેડ્ડીની બહેન વાય.એસ. શર્મિલાનું નામ સોશ્યિલ મીડિયા પર દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા એકટરથી જોડાઈ જવાના મામલે બે યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.

પોલિસે રવિવારે આ જાણકારી આપી હતી. 14 જાન્યુઆરીએ શર્મિલાએ હૈદરાબાદ પોલિસ અંજનીકુમારને કરેલ ફરિયાદમાં તે લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે લોકોએ તેમની વિરૂધ્ધ આપતિજનક પોસ્ટ સોશ્યિલ મીડિયામાં શેર કરી હતી. YSR ક્રોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે આવી અફવાઓ ફેલાવવા પાછળ તેલુગુ દેશમ પાર્ટી(તેદેપા)નો હાથ છે.

READ  ચંદ્ર બાબુ નાયડુને ઝટકો, TDPના 4 રાજ્યસભા સાંસદ ભાજપમાં થયા સામેલ

પોલિસે જણાવ્યું કે અજાણ્યા લોકો વિરૂધ્ધ આઈ.ટી એકટ અને આઈ.પી.સીની કલમ હેઠળ એક કેસ દાખલ કર્યો હતો. સાયબર ક્રાઈમના પોલીસ સી.એસ. રઘુવીરએ જણાવ્યું કે ગુંટૂરના રહેનારો એક MCAના વિઘાર્થીની શનિવારે ધરપકડ કરવામાં આવી અને તેલંગાણાના મંચેરિયલ જીલ્લાના એક અન્ય યુવકની રવિવારે ધરપકડ કરવામાં આવી. તેમને જણાવ્યું કે પોલિસને અન્ય લોકો પણ આ કેસમાં સામેલ હોવાની શંકા છે.

READ  પંચમહાલના જાંબુઘોડા નજીક બિયર ભરેલી પિકઅપ વાન પલટી...લોકોએ મચાવી લૂંટ

[yop_poll id=1070]

Oops, something went wrong.
FB Comments